જાનકી - 28

  • 2.8k
  • 1.7k

નિહાન ઘરે આવી ને જાનકી માટે ચાઈ બનાવે છે એટલી વાર માં જાનકી નિહાન ના હોલ માં ફેરફાર કરવા લાગી... ટીવી યુનિટ માં અને ટેબલ પર ફેરફાર કરી ને જાનકી નું મન ભરાયું નહીં તો તેને હવે સોફા ની જગ્યા પણ ફેરવી હતી... તેમાં વજન વધારે હતું એટલે ફરવા માં અવાજ આવ્યો... તે સાંભળી ને નિહાન ચાઈ ને પડતી મૂકી ને ભાગ્યો કે જાનકી ને કંઈ થયું કે શું...!? આવી ને જોવે છે જાનકી નીચે જમીન પર બેઠી હતી... નિહાન તેને આમ જોઈ ને એમ સમજ્યો કે કંઈક પડી ગયું હશે જાનકી નું સોફા નીચે એટલે કાઢતી હશે... તે કહે