પ્રકરણ 7 શબ્દ તારો ને શ્વાસ મારો...!! પ્રેમ સાંજે ઓફિસેથી આવી ફ્રેશ થઈ સોફા પર બેઠો છે અને રશ્મિકા ડાઈનિંગ ટેબલ પર સાંજનું ડિનર તૈયાર કરી રહી છે અને એ જ સમયે ફોનના નોટિફિકેશન સંભળાય છે અને રશ્મિકાનું ધ્યાન ફોન તરફ જાય છે અને પ્રેમ ફોન હાથમાં લઈ અને મેસેજ seen કરે છે અને તેની આંખો ચોકી જાય છે... રશ્મિકા પણ પ્રેમની સામે થોડી ક્ષણ માટે જોઈ રહે છે અને પછી એ પ્રેમને ડિનર માટે બોલાવે છે. " પ્રેમ, ચાલો ડિનર તૈયાર છે .....પ્રેમ " " હા " પ્રેમ સહેજ ચિંતાતુર અવાજે જવાબ આપે છે અને હાથમાં બંને ફોન લઈ