દશાવતાર - પ્રકરણ 74

(50)
  • 2.8k
  • 2
  • 1.6k

          "દેવતાનું મૃત્યુ એ યુદ્ધનો અંત નથી પરંતુ યુદ્ધની શરૂઆત છે." વજ્રના પિતાએ કહ્યું, "એ બદલો લેવા આવશે. જ્યારે એમને  દીવાલની આ તરફ શું થયું એના સમાચાર મળશે એટલે એ ફરી આક્રમણ કરશે." એણે શૂન્યો પર નજર ફેરવી અને ઉમેર્યું, "પણ આપણે એમની સામે લડવા તૈયાર છીએ કારણ કે આપણી સાથે અવતાર છે."           "અવતાર..."           "અવતાર..."           જગપતિ વિરાટની નજીક ગયો ત્યાં સુધી શૂન્ય લોકો અવતાર અવતાર એમ બૂમો પાડતા રહ્યા. જગપતિએ વિરાટનો હાથ પોતાના હાથમાં લીધો અને આકાશ તરફ હવામાં ઉંચો કર્યો, “દેવતાએ આપેલો