ભારત નો ઇતિહાસ વર્ષો પુરાણો છે, અને ભારત ભૂમિ જેવો ઇતિહાસ અન્ય દેશો મા મળવો અશક્ય છે. આપણો ભારત દેશ પુરાતન સમય થી જ વિરો અને વીરાંગનાઓ થી ભરપુર રહ્યો છે,અને તમામ વીરો એ પોતાની એક નવી જ ઓડખ બનાવી ને પોતાનું નામ ઇતિહાસ માં અમર કરી દીધું છે, જે હાલ નાં સમય મા ભારત મા સુવર્ણ અક્ષરે લખાયેલો જોવા મળે છે.આજ ઇતિહાસ માંથી આપને જે વીરાંગના ની આજે વાત કરવાના છીએ તે બીજુ કોઇ નહિ પણ મહારાણી પદ્મિની છે.ભારતભૂમિ માં હાલ નો જે પ્રદેશ રાજસ્થાન તરીકે ઓળખાય છે તે વર્ષો પહેલા મેવાડ તરીકે ઓળખાતો હતો. જ્યાં ઘણા બધા વીર