જીત હારેલા ની.... - 3

  • 3.3k
  • 1.5k

સવારે વહેલા ઊઠી પોતાની દૈનિક ક્રિયાઓ પતાવી તૈયાર થઈ એ નક્કી કર્યું કે પહેલા રમેશ કાકા ને મળશે ને પછી ઓફિસ જશે. પોતાનો ફ્લેટ બંધ કરી લોક કરી ક્રિષ્ના સીડીઓ નીચે ઉતરતી હતી ત્યાં બહાર નીચે કોઈ વોચ મેન જોડે જગડી રહ્યું હતું. ફટાફટ જઈને જોયું તો ત્રણ ચાર છોકરા ઓ વોચમેન ને મારી રહ્યા હતા. ક્રિષ્ના:(પોતાનું ટિફિન ને પર્સ નીચે ફેંકી ક્રિષ્ના દોડી) હેય શું કરો છો?છોડો કાકા ને છોડો.... આટલું બોલી એ છોકરાઓ વચ્ચે પડી ને ને કાકા ને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. એક છોકરા એ ધોલ મારી ને ક્રિષ્ના સીધી જમીન પર પડી. એમાંનો એક છોકરો