લાગણીઓ ની લહેર... - 3

  • 2.5k
  • 1.2k

મિત્ર સાથે વાત પૂરી કરી મનીષ વિચારવા લાગ્યો કે એક સ્ત્રી ને પોતાની આખી કંપની સોંપી દીધી છે એ નિર્ણય કેટલાં અંશે સાચો એ વિચારીશ ક્યારેક એમ વિચારી ગાડી લઈ નીકળી પડ્યો. રિયા નો કૉલ આજે સાંજે આવ્યો નથી એ વાત ની નોંધ લેવાઈ ગઈ. શોભા પોતાની વસ્તુઓ લઈ નીકળી રહી હતી ત્યાં સામેથી પોતાની બારી માંથી મનીષ જોઈ રહ્યો હતો.શોભા માટે મનીષ ની લાગણીઓ વધવા લાગેલી.ખબર નઈ કેમ પણ શોભા મનીષ ને ખીંચી રહી હતી.ને મનીષ રાહ જોઈ રહ્યો કે ક્યારે શોભા બહાર આવે ને ક્યારે એને જુએ...પણ એવું કેમ??જે સ્ત્રી એના થી ગણી નફરત કરે છે એ સ્ત્રી