अहेसास की जो जुबान बन गये..... दील मे मेरे महेमान बन गये..... आप की तारीफ मे कया कहे.... आप हमारी जान बन गये........ આકાશ : " કયા બાત હે....!! આજે સવાર સવારમાં વિશાલ મિશ્રા નું સોંગ...તારી લવ સ્ટોરી યાદ કરતી હતી કે શું...??" આકાશ કેબિનમાં આવતાં જ બોલ્યો.. હું : " હા, અને તું એમાં વિલન બની રહ્યો છે...!" આકાશ : " ના ભાઈ ના આપણે તો હીરો માણસ હો..વિલન નહિ.." હું : " ચાલ , હવે બોલ શું કામ હતું..?" આકાશ : " ટાઈમ જો કોન્ફરન્સ રૂમ માં બધાં આવી ગયાં છે...!" હું : " અરે મિટિંગ તો ભૂલાય