એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૨

  • 2.3k
  • 1.1k

જાનકીએ દેવ અને અજય માટે લન્ચ ઓર્ડર કર્યું અને કહ્યું,"સર,બહાર તમારા ફ્રેન્ડ આવ્યા છે" "ફ્રેન્ડ?"દેવના મોઢા પર પ્રશ્નાર્થ ભાવ આવી ગયા. દેવ વિચારવા લાગ્યો કે,"મારો કયો ફ્રેન્ડ આવ્યો હશે?" "એને એનું નામ તો કહ્યું હશે ને?"દેવે પૂછ્યું. "હા,કોઈ મિસ્ટર મા......."જાનકી આગળ કઈ બોલે એ પહેલાં તો કેબિનનો દરવાજો ખુલ્યો અને કોઈએ પૂછ્યું,"કેન આઈ કમ ઇન સર?" "ઓહહ તો તું છે...આવ આવ....અંદર આવ યાર"દેવે આવકાર આપ્યો અને ઉભો થઈને એને ભેટી પડ્યો. "તું તો અમને યાદ નથી કરતો પણ અમે તો તને યાદ કરી લઈએ" "સોરી યાર,આ કામ જ એટલું હોય છે ને...આવ બેસ" "કાલ યશે મને કહ્યું હતું કે તું