સિરીઝમાં જે રીતે દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે મુગલ રાજવી અકબરના માથાનો દુખાવો હતા તેના ત્રણ દીકરાઓ. એક તો સંતતિ થતી નહોતી એટલે સલીમ ચિશ્તી પાસે દુઆએ માંગીને સંતતિ પ્રાપ્ત કરી. સલીમ ચિશ્તીના નામ પાછળ નામ રાખ્યું સલીમ. જે એક નંબરનો ઐયાશ પ્રિન્સ હતો. બીજો હતો મુરાદ જે બહાદુર હતો પણ બેરહમ હતો . ત્રીજો પાંચ સમયનો નમાઝી ,ભાવુક ને ગે હતો. અકબરે નક્કી કર્યું કે પોતાના પિતરાઈ ભાઈ સાથે કલહના બીજ વવાયાં હતા પહેલા પુત્રને ગાડી મળે એ વાતથી તેથી હવે પાટવી કુંવર જેવી કોઈ પ્રથા ન હોય. જે કાબેલ હશે તેને રાજ મળશે એટલે આ ત્રણ ભાઈઓ વચ્ચે