સવાર સવારમાં તો ઘરના કામો માંથી જ સમય ના મળે બપોરે જરાક નવરા પડીએ એટલે આરામ કરવા માટે જાણે ખાટલો આપણને ખેચતો હોય એમ બસ સુઈ જ જવાય.બપોરે સુઈ જવું આમતો સારી ટેવ કહેવાય પણ જે લોકો ઘરેલું હોય એ લોકો માટે બપોર દરમિયાનનો આરામ ભોગવી શકે છે બાકી જો નોકરી કે ધંધો કરતા લોકોને તો બપોરનો આરામ ભાગ્યેજ કોઈક દિવસ મળે.અને એ વ્યક્તિ ને જયારે એકપણ દિવસ ની રજા મળી જાય તો એના કેટલાય કાર્યક્રમો મગજ માં ગોઠવેલા હોય કે રજાના દિવસ દરમિયાન કયા કયા કામો પુરા કરવાના છે.બધુજ મોટા ભાગનું કામ એક દિવસ માં પૂરું થઇ જાય એના