મારું જીંદગી જીવવા તરફ એક પગલું.

  • 3.6k
  • 1
  • 1.3k

કહેવાય છે જીંદગી ને સમજવી અઘરી છે પણ સમજવા કરતા તેને જીવાય તો તે સરળ છે. આપણે તેને સમજી વિચારી જીવવા ના પ્રયત્નો કરતા હોઈએ છીએ પણ ક્યાંક આપણી સમજણ ઓછી પડતી હોય એવું જણાય છે. સાચે જીંદગી ને સમજવી અઘરી છે?!! કદાચ હા..પણ સમજ્યા કરતા નાસમજ બની જીવીએ, અને પરિસ્થિતિ અનુરૂપ જેમ જીંદગી સમજાય એમ સમજી આગળ વધીએ તો કદાચ જીંદગી સમજાય જાય..જીંદગી ને સમજવા-જીવવાના આ ચક્કરમાં માણસ થાકી જાય છે અને એકાંત માં જીંદગી ની ફરિયાદો ને વાગોળ્યા કરે છે. જીંદગી ને સમજવી વધુ અઘરી ત્યારે બને છે જ્યારે આપણે ખુદ થી જ અજાણ હોઈએ. મારે જીંદગી ને