ધ સ્કોર્પિયન - પ્રકરણ-87

(61)
  • 3.7k
  • 4
  • 2.2k

રાવલાએ રોહીણીની વાત સાંભળીને કહ્યું “બ્રહ્મમૂહૂર્ત કુળદેવતાને મંદિરે ખૂબ અગત્યની વિધી છે પણ લૂચ્ચું હસતાં કહ્યુ “અત્યારનું મૂહૂર્ત તો સાચવી લઊં.”. એમ કહીને રોહીણીની ઉપર સવાર થયો. રોહીણીએ હસતાં હસતાં આવકારીને કહ્યું “આવીજા ને આપણે સંતૃપ્ત હોઇશું તો કુળદેવ પણ ખુશ થશે એમની કૃપાથી તો આપણે મળ્યાં છીએ. તને યાદ છે આપણી પહેલી મુલાકાત ?” રાવલાએ કહ્યું “એ હું ભૂલતો હોઇશ ? એ બધી યાદને આજે યાદ કરીને તને એટલો પ્રેમ કરું કે કોઇ તરસ બાકી ના રહે.” રોહીણીએ કહ્યું “તું એવો છે ને કે તારી તો તરસ મને કાયમજ રહેવાની ભલે ગમે તેટલો પ્રેમ કરે.” રાવલાએ કહ્યું “હું બસ