વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 7

  • 3.8k
  • 2.1k

પ્રકરણ 7 વિનિતા અને વિશાલ જમીને થોડી વાર આરામ કરી વિલાનો ખૂણે ખૂણો ફરી લેવાનું નક્કી કરે છે. અને આ વખતે બને સાથે જ રહીને વિલા ફરશે. જેથી ગઈ કાલે સંધ્યા સાથે જે બન્યું હતું તે વિનિતા સાથે ના બને. વિનિતા અને વિશાલ પહેલા વિલા ની ડાબી તરફ આવેલી વિન્ગમાં જવા નું નક્કી  કરે છે.  કે જે તરફ સંધ્યા તપાસ માટે ગઈ હતી  અને ડાબી  બાજુ ની વિન્ગ માં  રહેલા  રૂમમાં થી  તે બેહોશ મળી આવી હતી. તેન કહેવા મુજબ તેણીએ ત્યાં ત્રણ ભુત  જોયા હતા. વસંત વિલા ની રચના કઈંક આ પ્રકારે હતી. મુખ્ય દરવાજા માં થી પ્રવેશ કરો એટલે