પ્રણય પરિણય - ભાગ 21

(22)
  • 4.1k
  • 2.8k

પાછલા પ્રકરણનો સાર:ડોક્ટર આચાર્ય વિવાનને બોલાવીને કાવ્યાના કોમામાં જતા રહેવાની જાણકારી આપે છે. એ સાંભળીને વિવાનને ખૂબ આઘાત લાગે છે. અને ઉપરથી તેને એ પણ ખબર પડે છે કે કંપનીના ટેન્ડર પણ કાવ્યાએ કોઈના માટે ચોર્યા હોય છે. તથા કાવ્યાએ કોઈ રાકેશ દિવાન નામના માણસ સાથે ચુપચાપ લગ્ન કરી લીધા હોય છે. તેનાથી વિવાન ખૂબ દુઃખી થાય છે અને એમ વિચારે છે કે એક ભાઈ તરીકે મારા પ્રેમમાં શું કમી રહી ગઈ કે કાવ્યાએ આ બધી વાત મારાથી છુપાવવી પડી..આ તરફ રઘુને મલ્હાર પર ફૂલ ડાઉટ હોય છે. તે અને વિક્રમ મળીને આખો મામલો ઉકેલવાનું નક્કી કરે છે. જ્યારે બીજી