લાગણીઓ ની લહેર... - 2

  • 2.5k
  • 1.1k

પેલો યુવાન આવીને સીધો સોફા માં બેસી ગયો.લીલા માસી ચા પિવડાવી દયો.યુવાન ના ઉદગાર સામે હા તું બેસ લાવું છું.એમ કહી લીલા માસી ચા બનાવવા લાગ્યા.યુવાન એ બાલ્કની માં ગયો જ્યાં શોભા ઉભી રહીને એને જોયા કરે છે. બાલ્કની આખી ફૂલો ના ગમલાઓ થી ભરેલી છે.ને ખુશ્બુ પણ જોરદાર આવી રહી છે. યુવાન(મનીષ): (બાલ્કની માં ફૂલો ની ખુશ્બુ લેતા) આ તમારા મેડમ તો ભારે છટકેલા છે.રાત્રિ દરમિયાન હું બહાર આવ્યો ત્યારે એવું જોયા કરતાં હતાં જાણે હમણાં મને બંદૂક થી ઉડાડી દેશે. લીલા:(જોર જોર થી હસતા)તું દૂર રહેજે ભાઈ.ખોટો અડફેટે ના આવી જતો.નઈ તો અહી રેવું ભારે થઈ જશે ભાઈ