પ્રેમી પંખીડા

  • 3.1k
  • 1
  • 1.2k

સર્વે મીત્રો ને મારા એટલે કે ઠાકોર ભાઈ ના જય માતાજી,આજ એક કાલ્પનિક અને કડવી વાર્તા કહેવા જઈ રહ્યો છુ,એક મુસ્લિમ યુવતી ને એક હીન્દુ યુવક સાથે પ્રેમ થઈ જાય છે,યુવક નું નામ રામ અને યુવતી નું નામ સીમરન. બંને ને એક બીજાના જીવનસાથી બનવા ની ઈચ્છા હોવા છતાં નાત જાત ના વાડા નડતા હતા,એક દિવસ બન્ને પ્રેમી પંખીડા રે નીર્ણય કરી લીધો કે એક બીજાના જીવનસાથી બની જવુ છે. અને મંદિર માં હીન્દુ ધર્મ અપનાવી ને રીતી રીવાજ મુજબ લગ્ન કરી લીધા,પ્રેમી પંખીડા ને ખબર ના હતી કે સમાજ ને આ મંજુર નહીં હોય,એક દીવસ યુવતી ના પરીવારે યુવતી