સ્ત્રી હદય - 10. યુદ્ધ ના અણસાર

(14)
  • 2.8k
  • 1
  • 1.3k

"જો સકીના એક વાત બરાબર ધ્યાન માં રાખી લેજે આ ઘર માં તું બેગમ સાહેબા ની તીમારદારી વાસ્તે છે આથી બીજે ધ્યાન આપીશ નહિ મને તારી બધી ચાલ બરાબર દેખાઈ છે , કઈ વસ્તુ આમ થી આમ થઈ છે તો ધ્યાન રાખજે હું....." સકીના ને નરગીસ ની ધમકી ઉપર હસવું આવી ગયું , તે જે રીતે ધમકી આપી રહી હતી તેમાં તે ઘણી ખતરનાક લાગી રહી હતી. ઘરના લોકો પ્રત્યે તે વફાદાર હતી અને ખાસ તો તે પોતાની બેગમ સાહેબા ની લાઇફ માં રહેલી જગ્યા ને લઈ ને , પરંતુ આ બધામાં ઇબ્રાહિમ અને અબુ સાહેબ ક્યાંક નીકળી ગયા. આખરે