સ્ત્રી હદય - 9. નરગીસ ની ધમકી

(12)
  • 2.7k
  • 1.3k

. મોડી રાત્રે એકા એક સકીના સફાળી બેઠી થઇ ગઇ, સવાર વાળો ચેહરો તેના મગજ માં વારંવાર ઘૂમવા લાગ્યો, અબુ સાહેબ નું તેમની સાથે હસવું, ભેટવું, હાથ મિલાવી અંદર જવું બધું જ તેને યાદ આવવા લાગ્યું...અને તેનો હાથ અચાનક તેના મોઢે ફરી ગયો.ઓહ નો.....જોન બર્ગ ..... શું તે જોન બર્ગ હતો ??...ઓહ હા....તે જોન બર્ગ જ હતો. જોન બર્ગ એક બિઝનેસમેન હતો, જે આધુનિક હથિયારો નો મેન્યુફેકચરિંગ કરતો હતો પણ તે પોતાના ધંધા અને પૈસા માટે ઘણો ચોકસાઈ પૂર્વક ના કામ અને લોકો સાથે વાત કરતો, આ સાથે કેટલીક ખુફિયા જાણકારી પણ તે એકબીજા દેશ ને શેર કરતો આથી ઘણી