સ્ત્રી હદય - 3. વેશપલટો

(11)
  • 3k
  • 1
  • 1.7k

પાકિસ્તાનમાં અત્યારે યુદ્ધના માહોલને કારણે ખૂબ જ કટોકટીની પરિસ્થિતિ હતી છતાં પણ જેનિલ ને પોતાના સોર્સેસ પરથી એ જાણકારી મળી ગઈ હતી કે કાબુલ ફતેહ માટેની તમામ યુદ્ધની તૈયારીઓ પેશાવરથી જ થઈ રહી હતી. ચીનના સૈનિકો સાથે ની મીટીંગો, તમામ એજન્ડાઓ અને હથિયારોની તસ્કરી પણ પેશાવરમાં જ થતી હતી એટલે કે અત્યારે આતંકવાદીઓનું મુખ્ય મથક પેશાવર હતું. . જેના લેફ્ટનન્ટ જર્નલ અબુ ખાવેદ હતા. જે એક ખતરનાક સૈનિક ની સાથે દેશ ના ટોચ ના વ્યક્તિ પણ હતા. અબુ ખાવેદ મુલતાન ના રેહવસી છે અને આ શહેર ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર થી ઘણું નજીક છે. આથી જો તેમના ઘર સુધી પહોંચી જવામાં