સ્ત્રી હદય - 1. યુદ્ધ નું પરિણામ

(13)
  • 6.8k
  • 2
  • 3.7k

સતત યુદ્ધ નો ત્રીજો દિવસ હતો. અફઘાનિસ્તાન પર્લામેન્ટ દ્વારા હાર માનવા સિવાય બીજો કોઈ ઉપાય બચ્યો ન હતો, કારણ કે અફઘનિસ્તાન સેન્ય પાકિસ્તાની સૈન્ય આગળ ઘણું નબળું પડતું હતું. વળી પાકિસ્તાન ની મદદે ચીન ઊભું હતું તેમનો ઈરાદો કાબુલ ફતેહ કરવાનો હતો, જોકે અફઘાન સૈન્ય કઈ કરે તે પેહલા જ કંદહાર પાકિસ્તાની સૈન્ય ના કબ્જા હેઠળ આવી ચૂક્યું હતું અને કાબુલ હવે દુર ન હતું આથી અફઘાન માટે હવે મદદ ના બધા રસ્તા બંધ થતાં દેખાતા હતા. કમાંડ ઓફિસર પાકિસ્તાની કર્નલ સાથે સમાધાન અને વાટાઘાટ કરવા નીકળી ચૂક્યા હતા પરંતુ તે જ સમયે ભારત સરકાર તરફથી મદદ મોકલવામાં આવી, આર્મી