ભયાનક ઘર - 27

  • 2.6k
  • 1.6k

એમજ અમે એ દિવસે બઉ વાત કરી અને એક બીજા ને સમજ્યા...પણ હું રાજ ને મારા દિલ ની વાત કહેવા માંગતી હતી...પણ એ વખતે પણ હું એને બોલી નાં શકી... આમ ને આમ 3 દિવસ વીતી ગયા...અને અમે ફરી એક વાર ચેટ કરવા લાગ્યા...અને વાત વાત મા મે કહી દીધું કે કાલે મારો જન્મ દિવસ છે.... રાજ બઉ ખુશ થઈ ગયો અને બોલ્યો કે...ઓહો પાર્ટી તો બનતી હૈ બોસ...તો ચાલો મળીએ કાલે અનેં પાર્ટી તો કરવીજ પડશે...અને મે પણ હા કહી દીધી કે કાલે મળીયે.... અમે એક બીજા નાં થી બઉ નજીક આવી ગયા...અને ઘણી બધી વાતો કરી.. બીજા દિવસે