ભયાનક ઘર - 25

  • 3k
  • 1.8k

મે કીધું....કઈ નાઈ તમે નથી દેખાતા અમે તો રોજ અહીથીજ જઈએ છીએ. પણ તમે નાતા દેખાતા..રાજ એ કીધું કે કઈ નાઈ થોડી પ્રોબ્લેમ થઈ ગઈ હતી એટલે રજા પર હતો...મે પૂછ્યું ...શું થયું હતું? રાજ એ કીધું કે ચાલો બસ આવી ગઈ છે ....કોલેજ માં મળીયે...એવું કઈ ને બંને બસ માં બેસી ગયા...કોલેજ માં પહોચી તો ક્લાસ ચાલુ થઈ ગયો હતો અને લેટ પણ થઈ ગઈ હતી...પર લેક્ચર ભર્યા...ત્યાર પછી એ દિવસે છૂટી ત્યારે મને પાછી મુલાકાત રાજ જોડે થઈ અને મે એને પૂછી લીધું કે શું પ્રોબ્લેમ થઈ હતી?...એને કીધું કે ચાલો ગાર્ડન માં બેસીએ...પછી વાત કરીએ....બંને ગાર્ડન માં