ભયાનક ઘર - 23

  • 3.3k
  • 2k

ઘરે જઈ ને એ બહાર થી મને ઉતરી ને ચાલ્યો ગયો અને ...રાતે એને મને ફોન કર્યો અને અમે બંને એ વાત શરૂ કરી.. અમે એ રાતે બઉ લાંબી વાત કરી અને એક બીજા ને સમજ્યા... પછી બીજા દિવસે હું કોલેજ ગઈ અને કાવ્યા ને બધીજ વાત કરી તે અને અભય બઉ ખુશ થયા...એમ ને એમ અઠવાડિયું નીકળી ગયું અને બીજા અઠવાડિયે..જીગર નાં ઘરે થી એવી પણ વાત આવી કે કેમ નાં આપડે મોહિની અને જીગર ની સગાઈ કરવી દઈએ..અને બંને ને પ્રેમ ના બંધન માં બધી દઈએ.... એ દિવસ પછી 1 મહિના માં મારી સગાઈ નક્કી કરી અને આખરે