પ્રેમ અસ્વીકાર - 24

  • 2.1k
  • 1
  • 1.2k

એમ ને એમ ઈશા ત્યાં થી નીકળી ગઈ અને બંને જુદા પડી ગયા અને એમ ને એમ 2 દિવસ નીકળી ગયા. 2 દિવસ પછી સવારે જ્યારે હર્ષ જ્યારે મંદિરે ગયો ત્યારે એને ઈશા ને મિસ કરતો હતો...પણ ઈશા ત્યાં દેખાતી ન હતી...એમ ને એમ એ દિવસ પણ નીકળી ગયો..... ત્યાર પછી હર્ષ કોલેજ માં ગયો અને ત્યાં ગેટ આગળ અજય ને ઉભો જોયો... "અરે અજય હજુ સુધી અહીંયા સુ કરે છે?" " કઈ નહિ યાર નિધિ ની રાહ જોઉં છું, કાલે તો બઉ ખરાબ થઈ ગયું." " કેમ ભાઈ સુ થયું? " પાછો બંને વચ્ચે જગડો થઈ ગયો કે સુ?