જાનકી - 27

(13)
  • 3.1k
  • 1
  • 1.8k

આજ કોઈ લેક્ચર નહીં લેવામાં આવે તે વાત ની જાણ થતાં જાનકી નિહાન ને કહે છે મને બહાર જવું છે.. જ્યાં ચા મળી શકે તેવી જગ્યા પર... અને જ્યાં આપણે બન્ને એકલા જ હોઈએ... નિહાન જરા વિચારી ને કહે છે તેવી એક જ જગ્યા છે... અને એક શ્વાસ લઈ ને જરા અટકતા અટકતાં બોલ્યો.. "મારા ઘરે આવીશ.. ત્યાં કોઈ નહીં હોય અને હું ચાઈ પણ બનાવી દઈશ તું જેવી કહે તેવી... તેને ઠીક લાગે તો...!"જાનકી ખાલી "હા, ચાલ.." આટલું જ બોલી નિહાન બોલ્યો ચાલ જાના...જાનકી અને નિહાન બાઈક માં જવા નીકળે છે... રસ્તા માં જાનકી કંઈ બોલતી નથી થોડી વાર