મિસ્ટર રમેશ પારેખ એક સરકારી અધિકારી હતા. ગાંધીનગર માં આવેલા સચિવાલય માં મહેસૂલ વિભાગ માં સેકશન અધિકારી હતા.બસ કામ થી કામ. તેઓ નાના હતા ત્યારે ખૂબ જ ગરીબ હતા. એવી પરિસ્થિતિ માં મેહનત કરી ને આજે આ મુકામ પર પહોંચ્યા હતા.ઍટલે જીવન માં સંઘર્ષ નું મહત્વ તેમને ખબર હતી.તેમના ધર્મપત્ની સુનંદા બેન પણ ખૂબ ધાર્મિક અને દયાળુ.પણ મિસ્ટર પારેખ ને એક એવી કુટેવ કહો કે આદત ,તેઓ કોઈ ની સાથે ઝાઝું ભળતા નઈ. ઓફીસ તો ઓફીસ પણ સોસાયટી માં પણ કોઈ ની સાથે ખબર નઈ પ્રેમ થી છેલ્લે ક્યારે વાત કરી હસે.ના કોઈ ની સાથે વાત ,ના સમય ગાળવો બસ