હમદર્દ..... તારા પ્રેમ થકી... - 40. સ્વરા નો પલટવાર

(11)
  • 2.6k
  • 1
  • 1.2k

શાદી ની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી, ઘરમાં સૌ કોઈ આશ્ચર્ય માં હતા કે દાદી એ કઈ રીતે યશ ને મનાવ્યો,કારણ કે યશ બધી વિધિમાં હાજરી આપતો હતી. બધા નો પ્લેન કામ કરી રહ્યો હતો અને યશ દાદી ના હાથે મજબૂર થઈ ગયો હતો, કારણ કે સ્વરા ના કરિયર સાથે તે ફરી કોઈ જોખમ લઈ શકે તેમ ન હતો. તેણે બધા હાથ પગ મારી લીધા હતા પણ જો સંજીવની માંથી સ્વરા ને અપમાનિત કરી કાઢવામાં આવશે તો ફરી તેનો આત્મવિશ્વાસ જગાડવો અને નવી શરૂઆત કરવી ઘણી અઘરી થઈ જશે, દુનિયા ની કોઈ હોસ્પિટલ સ્વરા નો હાથ નહિ પકડે આથી નીતા