લાગણીઓ ની લહેર... - 1

  • 3.4k
  • 1.6k

અરે યાર! આ શું નવું નાટક છે લીલા???જો આ કોણ આવ્યું છે રોજ ધમ પછાડા કરે છે ઉપર?શોભા ના કકળાટ ની સામે હળવા હાસ્ય સાથે લીલા એ બારી બારણાં બંધ કર્યા ને રસોડા માં ચાલી ગઈ.અચ્છા!હવે મેડમ ને મારી વાતો નો જવાબ આપવાનો પણ સમય નથી એમ?? લીલા:(વાસણ ને ઘોડા પર ગોઠવતા ને રસોડા માંથી હૉલ તરફ માથું ઊંચું કરી બોલતા)અરે મેડમ એ પાડોશીઓ તો આવતા જતા રહે છે.તમે તો આખો આખો દાડો જતા રહો છો.ને અમુક વખતે તો દિવસો ના દિવસો ઘરે નથી આવતા.ત્યારે આવા પાડોશીઓ નો સહારો હોય છે મને! શોભા:(રસોડા માં ફ્રીઝ માંથી પાણી ની બોટલ લેતા)ઓહો!મહારાણી