હમદર્દ..... તારા પ્રેમ થકી... - 35. યશ ની શાદી

  • 1.9k
  • 2
  • 880

ઉછળતા ઘમંડી પગ અને ગુસ્સાથી ઉભરાએલા મગજ સાથે અન્વેશા સ્વરા ના કેબિન માં જબરદસ્તી દાખલ થઈ, ગુસ્સો તો એટલો હતો કે હમણાં તે સ્વરા નું ખૂન જ કરી નાખશે પણ આ કંઈ એમ સેહલું ન હતું જેવું તે વિચારી રહી હતી. છતાં ગુસ્સા માં તેણે સીધી સ્વરા ને ધમકી આપવા માંડી, પરંતુ સામે છેડે સ્વરા સાવ નીરમુઢ બની ને ઉભી હતી , કોઈ પ્રતિકાર જ નહીં, જાણે તેને અંવેશા ના શબ્દો ની કોઈ અસર જ થતી નથી, કોઈ ફેર જ પડ્યો નથી. આ જોઈ અંવેશા વધુ ગુસ્સાથી તેના પર ત્રાટકી, પણ ફરી એજ સ્વરા નો પ્રતિભાવ.... વર્ષો પછી ફરી અંવેશા