બોધદાયક વાર્તાઓ - 7

  • 4k
  • 2.2k

આગલા બધાજ અંક વાંચ્યા તે બદલ આભાર, comments પર્સનલ માં મોકલી તે બદલ ઘણો આભાર. હું આશિષ શાહ, health and Wellness coach, Waterproofing સ્પેશ્યલિસ્ટ, Writer, soft skill Trainer આપનું અહીં સ્વાગત કરતા હૃદયપૂર્વક આભાર માનું છુ *"શો-ઓફ"*રમેશ અને મહેશ બે મિત્રો હતા. તેઓ એકબીજાને લાંબા સમય પછી મળ્યા. રમેશ અસ્વસ્થ દેખાઈ રહ્યો હતો! *મહેશે પૂછ્યું- અરે! તું ઉદાસ કેમ છે? રમેશે જવાબ આપ્યો - મારે તાકીદે 5000/- રૂપિયા જોઈએ છે.* મહેશે પૂછ્યું - હું તને પૈસા આપી શકું છું - પણ મને કહે કે તને પૈસાની તાત્કાલિક જરૂરત કેમ છે?*રમેશે કહ્યું- તે મારી પત્નીના કારણે છે. તેની બહેનપણીએ રૂ.5000/- માં