શ્રીમદ ભાગવત ગીતા શું કહે છે

  • 5.6k
  • 2k

અનંત અવિસ્મરણીય અનુભવ એ માત્ર અને માત્ર શ્રીમદ્ ભગવત ગીતા ના જ્ઞાન સાગર જ માથી ઉદ્ભવે છે: કલ્પના અને વિચાર એ ભવિષ્ય છે. ત્યાગ અને સમર્પણ એ ભૂતકાળ છે. અવાજની ગતિથી આગળ પ્રકાશ છે. અને પ્રકાશની ગતિ થી પણ આગળ મનની ગતી છે. મન ની ગતી કાષ્ઠ છે. ત્રણ શક્તિ ઇચ્છાશક્તિ, કર્મ શક્તિ જ્ઞાનશક્તિ ઇચ્છાશક્તિ ભવિષ્ય દર્શાવે છે, કર્મ શક્તિ એ વર્તમાન અને જ્ઞાન શક્તિ જીવન જીવવાનો સાર છે. શ્રદ્ધાની હદે અંધશ્રદ્ધા ઉત્પન્ન થાય છે, આત્મવિશ્વાસની હદથી અભિમાન ઉત્પન્ન થાય છે, કરકસરાય ની હદથી લોભ ઉત્પન્ન થાય છે અને લોભની હદથી ઈર્ષા ઉત્પન્ન થાય છે. કળિયુગની માયાવી પ્રકૃતિ છે તેથી