જીત હારેલા ની.... - 1

  • 4.8k
  • 2.1k

અરે વાહ! આ ગુલાબી ટોપ તને બહુ જ શોભી રહ્યું છે. જાણે તું સ્વર્ગ ની અપ્સરા...અહાહા!!!શું તારા વાળ,સુ તારી ચાલ,સુ તારા ગાલ ને સુ તારી જાળ....... રેવાદે હવે બઉ ચણા નાં જાડ પર નાં ચડાવ મને... લે ચણા નું પણ જાડ હોય છે???હા હા હા... ક્રિષ્ના અને દર્શન વચ્ચે વાત ચિત ચાલી... મોબાઈલ માં દર્શન નાં ફોટો જોતી ગઈ ને ક્રિષ્ના હસતી ગઈ. ભૂતકાળ માં ખોવાયેલી ક્રિષ્ના પછી વર્તમાન માં આવી જ્યારે એનો મોબાઈલ વાગ્યો. ક્રિષ્ના:હલ્લો..હા મમ્મી બોલ... મમ્મી સાથે વાત કરી ક્રિષ્ના એ કૉલ કાપ્યો. ક્રિષ્ના પોતાના નાનકડા ફ્લેટ માં બેઠી બેઠી ભૂતકાળ ને વાગોળી રહી હતી ને એની