કોલેજની જિંદગી - 8

  • 2.2k
  • 981

આગળના ભાગમાં આપણે જોયું કે સની અને તેના મિત્રો મિતને લેવા માટે તેની પાસે આવે છે અને તેમની વચ્ચે થોડી બોલાચાલી થઈ છે.અવાજ સાંભળીને બહાર ઉભેલા પ્રિત અને પિંકી ત્યાં આવી જાય છે. સની જ્યારે મિત સાથે બળજબરી કરવા જાય છે ત્યારે પ્રિત તેને બરાબર પાઠ ભણાવે છે.તે રાઘબના નામની ચેતવણી આપીને ત્યાંથી ચાલ્યો જાય છે.તમને થતું હશે કે હવે તો નક્કી મિત ફસાઈ ગયો.મિત સાથે હવે શું થશે?શું મિત ઈલેકશન લડશે?શું યામિની અને મિત વચ્ચે કંઈ થશે?આ બધા સવાલોના જવાબ તમને મળશે આજના ભાગમાં.જેનું નામ છે- "આ તો ગજબ થયું..."આ તો ગજબ થયું...મિત અને યામિની બેન્ચ પર બેઠા હતા.પ્રિત