Dear father ગુજરાતી ફિલ્મ રિવ્યૂ

(14)
  • 2.9k
  • 2
  • 1k

આપણે આપણા વડીલો કે જેઓ એકલા એટલેકે કોઈ એક પાત્રના વિદાય પછી કેવું જીવન જીવે છે અથવા ઈચ્છે છે એવું જાણવાનો પ્રયત્ન કરીએ છીએ? કે ફકત આપણે એમની જવાબદારી લઈને એમને જાણે અજાણે ઘરના ચોકીદાર સમજીને વાણી વર્તન વગેરેમાં એક મર્યાદિત સીમામાં રહી ફકત જીવન જરૂરિયાત સચવાય એટલું જ કરીએ છીએ? વડીલોની આપણી પાસે શું અપેક્ષા હોય છે અને આપણે કેટલા ટકા એ અપેક્ષાઓ પૂરી કરીએ છીએ?ગુજરાતી ફિલ્મો OTT પર વધુ જોવાય છે એટલે ડિયર ફાધર પણ અમેઝોન પ્રાઈમ પર જોઈ લીધી. પરેશ રાવલ લગભગ 30 વર્ષ પછી ગુજરાતી ફિલ્મમાં દેખાયા છે