પ્રેમ નો પ્રસાદ.. - 2

  • 3k
  • 1.7k

ધીરે થી ધીમે ધીમે ડગલાં માંડતી કેતકી ઘર ની અંદર કિચન થી લઇ નીચેના હૉલ, બાલ્કની, વોશરૂમ્સ,ફરી વળી પણ દિવ્ય એને ક્યાંય દેખાયો નહીં.ઉપર નાં ફ્લોર પર દિવ્ય નું આખું એમ્પાયર જેમાં કેતકી ને સફાઈ કામ કરવા સિવાય ઉપર જવાની મનાઈ હતી. હા દિવ્ય ને કોઈ કામ હોય તો ઇન્ટરકૉલ કરીને બોલાવતો પણ ભાગ્યેજ!હવે સુ કરવું એની મૂંઝવણ માં આખી ભરાઈ ગયી.કેવી રીતે ઉપર જાઉં ને સર્ ઊઠી ગયા હશે?જીમ માં હશે?નાહવા ગયા હશે??ઉઠ્યા નઈ હોય જેવા તરંગો એના નાનકડા દિમાગ માં ફરવા લાગ્યા.ત્યાજ હૉલ નાં સોફા પર ધડીમ કરતી બેઠી ને આજે તો તુ ગયી કેતકી એમ વિચારી માથું