પ્રારંભ - 15

(80)
  • 5.6k
  • 6
  • 4k

પ્રારંભ પ્રકરણ 15નીતાને પોતાની સામે ઊભેલી જોઇને ખરેખર કેતન ચોંકી ગયો. નીતા ઠક્કરના સ્વરૂપમાં નીતા મિસ્ત્રી પોતે જ જાણે એની સામે ઊભી હતી ! નીતા મિસ્ત્રી એની માયાવી દુનિયામાં એની પડોશી હતી અને એને પ્રેમ કરતી હતી. આટલું બધું સામ્ય કઈ રીતે હોઈ શકે ? એક ટકાનો પણ ફરક નહીં. ગુરુજીની માયાને સમજવી એના માટે મુશ્કેલ કામ હતું. "અરે બેટા જોઈ શું રહી છે ? પાણીનો ગ્લાસ તો આપ કેતનકુમારને !!" ધરમશીભાઈ કેતનભાઇમાંથી હવે કેતનકુમાર ઉપર આવી ગયા. એકીટસે કેતનને જોઈ રહેલી નીતા છોભીલી પડી ગઈ. એણે તરત ગ્લાસ ઉપાડી કેતનના હાથમાં આપ્યો અને બીજો ગ્લાસ શિવાનીને આપ્યો. નીતા કેતનને