સાથિયા - ભાગ-3

  • 2.7k
  • 1.2k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળના ભાગ મા જોયું કે સુહાના મોહિત અને એમની બધી પાછળની વાતો યાદ કરે છે અચાનક જ એને યાદ આવે છે કે આ અંજલિ પેલી હોસ્પિટલ વાળી નર્સ તો નથી ને ? કારણ કે એ નર્સ નુ નામ અંજલિ હોય છે. હવે જોઈએ આગળ................. સુહાના એ નર્સ વિશે બધી જ માહિતી કઢાવાનુ વિચારે છે. બીજી બાજુ એને એ પણ ડર છે કે મોહિત આજે લગ્ન નહી કરે તો એના મા-બાપ નું શું થશે? મોહિત ને કંઈ પણ કરીને મનાવવા જ પડશે. એમ વિચારી એ રુમ માંથી નીકળી બહાર જાય છે. બધે જ મોહિત ને