ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 5

  • 4k
  • 1
  • 1.9k

■■■■ભીંજાવલી■■■■ એક વ્યથા પ્રેમની -મેહુલ વઢવાણા (માધવ) -------------------------------------------------------- પુનરાવર્તન જંગલનું દૃશ્ય : પંડિતજી કિસુને ઉંચકીને ભાગી ભાગીને થાકી ચુક્યા હોય છે તો જંગલમાં એક ઝાડવા નીચે થાક ખાવા ઉભા રહી જાય છે... થોડીજ ક્ષણોમાં ત્યાં રાણાનો રથ આવતો દેખાય છે એટલે પંડિતજી ફરી કિસુને ઊંચકીને ભાગે છે પાછળ રાણા રથ પરથી પંડિતજીને જોઈ જાય છે એટલે તેના માણસને રથ પંડિતજી પાછળ લઈ જવાનો આદેશ આપે છે.. મંદિરની પાછળનું દૃશ્ય : શ્યામલી નદીમાં માત્ર માથું બહાર રાખીને સંતાઈને ઉભી હોય છે તે કિનારો હોય છે એટલે વધુ પાણી નથી હોતું પણ એટલીજ વારમાં એ બાજું રાણાના માણસો શોધતા શોધતા આવી જાય