પ્રણય પરિણય - ભાગ 19

(26)
  • 4.1k
  • 2.8k

મલ્હાર અને ગઝલનું ફેમિલી બંનેનો સંબંધ સ્વીકારી લે છે અને બે દિવસમાં સગાઇ અને બીજા અઠવાડિયે લગ્ન કરવાનું નક્કી કરે છે.મિહિર પોતાનો વારસો ગઝલને આપવાની વાત કરે છે પણ પ્રતાપ ભાઈ અને ગઝલ ના કહે છે. મલ્હારને એ વાત પસંદ નથી આવતી. અત્યારે એ ગમ ખાઈને ભવિષ્યમાં ગમે ત્યારે કારોબાર પચાવી પાડવાનો વિચાર કરે છે.મલ્હાર પબમાં દોસ્તો સાથે પાર્ટી કરતો હોય છે ત્યારે કાવ્યાની ફ્રેન્ડ આરોહી, તેના ગઝલ સાથે થવાના લગ્ન વિશે જાણી જાય છે. તે કાવ્યાને આ વાતની માહિતી પહોંચાડે છે.કાવ્યા ગુસ્સામાં ઘરેથી કાર લઈને નીકળે છે અને મલ્હારનો પીછો કરીને તેને રસ્તા વચ્ચે આંતરે છે.હવે આગળ.. **પ્રણય પરિણય