કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 66

(25)
  • 5.6k
  • 2
  • 4.4k

"કૉલેજ કેમ્પસ"ભાગ-66પરી આકાશને સમજાવતાં બોલી કે, "મેં તને પહેલા પણ કહ્યું હતું કે, હું લગ્ન કરીશ કે નહીં કરું તે પણ એક પ્રશ્ન છે. મારા જીવનનો ગોલ કંઈક જૂદો જ છે.આકાશે ઘોર નિરાશા સાથે પરીની સામે લંબાવેલો પોતાનો હાથ પાછો લેવો પડ્યો અને બે મિનિટ માટે બંને વચ્ચે ચૂપકીદી છવાઈ રહી એટલામાં આકાશ ઉભો થઈને ઓર્ડર આપેલી કોફી લઈ આવ્યો. હવે તેને શું કરવું તેમ તે વિચારવા લાગ્યો અને એટલામાં તેના સેલફોનમાં રીંગ વાગી જોયું તો તેના ડેડનો ફોન હતો જે પૂછી રહ્યા હતા કે, "તું અત્યારે ક્યાં છે?" આકાશ ખોટું બોલ્યો અને પોતાના એક મિત્રને ત્યાં થોડા કામથી ગયો