સતર વષ્ર્ાના રાહુલ ને પરીક્ષાાના દસ દિવસ બાકી હતા. મન થી તૈયારી કરતો હતો. એક દિવસ વહેલી સવારે તે વાંચતો હતો- મમ્મી , મમ્મી ? - હા, રાહુલ શું થયું ચા બનાવું તારા માટે- ના મમ્મી જો મારી આંખો.બોઉજ સોજો આવી ગયો છે.- કેટલી વાર કઉ છુું રાત ઊજાગર કરીને વાંચીશ નહી , પણ મારૂ સાંભળે ઈ બીજા - અરે મમ્મી , રોજ આવું થાય છે હું રાત ઊજાગર નથી કરતો, સવારે વહેલો ઊઠુ છુ. તું કયાં નથી જાણતી.- ઓકે, બે ત્રણ દિવસ હજુ જોઈએ નઈ તો આપણે ડોકટર ને બતાવી દઈશું રાહુલ પાછો વાચવામાં લાગી ગયોે.આવું ત્રણ