The Tales Of Mystries - 6 - રોમાન્સ ઇન એકલિપ્સ - 1

  • 3.9k
  • 2
  • 1.6k

રોમાન્સ ઇન એકલિપ્સ પ્રકરણ 1 વિનય પોતાના બેડ ઉપર 20 ડીગ્રી એસી ની કુલિંગ માં આરામ થી સૂતો હતો. અને ત્યાં એનો ફોન રણકે છે. જબકી ને ઉઠી ને આંખ ચોળતા ફોન માં જોવે છે અને એમાં રાત ના 1:30 વાગ્યો છે એ બતાવે છે. અને સ્ક્રીન ઉપર નામ જોવે છે એ એ એની આંખો ફાટી જાય છે. એ નામ હોય છે અનુરાધા. વિનય એકદમ ભય ના ઓથાર હેઠળ આવી ને ધ્રુજતા હાથે ફોન ઉપાડે છે. .. સામે થી કોઈક થી સંતાઈ ને સિસકારી માં ધીમે થી વાત કરતા હોય એવા અવાજે વાત થાય છે. અનુરાધા: હાઈ વિનય, ડાર્લિંગ કેમ