લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 8

(12)
  • 7.5k
  • 2
  • 3.9k

લાખાને જોષીઓએ કહયું હતું કે અઠાર વષૅની ઉમરે ભાણેજ રાખાઈશ તારો નાશ કરાવશે લાખાએ રાખાઈશને પતાવવાની પેરવી કરી. મધદરિયે રાખાઈશને ડૂબાવી દેવાની વેપારીઓને આજ્ઞા કરી ભાણેજ ને સાથે મોકલ્યો દૂર દૂર દરીયામાં એક કાળો પહાડ આવ્યો. પહાડ ની પાસે ઘસડાઇ ગયું ત્યાં દરિયાઈ વેલા હતાં ત્યાં વહાણ અટવાઈ ગયું. ખારવાઓએ કહ્યું, "પહાડ પર જઈને કોઈ ત્યાં પડેલા પડેલા એક પ્રચંડ નગારા ઉપર દાંડીનો ઘા તો એના અવાજથી ત્યાં બેઠેલા પ્રચંડ પંખીઓ ઊડે. એ પાંખોના તરફડાટથી પવન વાશે અને તેના જોરથી વહાણ વેલામાંથી છૂટું પડશે. " રક્ષણ બનીને આવેલા રાખાઈશે એ સાહસ ખેડયું. હોળીમા બેસી એ પહાડ પર ગયો. સૂચવ્યા પ્રમાણે