કસક - 7

(15)
  • 3k
  • 1.8k

ચેપ્ટર-૭ આજે બધાએ બીજલી “વિજળી” મહાદેવ મંદિર જવાનું હતું.વિજળી મહાદેવ મંદિર જવાનો રસ્તો ખૂબ ઉબડખાબડ હતો કારણકે ત્યાં પૂરો રોડ ના હતો.પહેલાતો સુહાસ અંક્લે વિચાર્યું હતું કે તે બધા ત્યાં બાઇક પર જાય તો પણ વધુ સારું રહે પણ ત્યારબાદ તેમને વિચાર આવ્યો કે તેની કરતાં એક ઓપન જીપ લેવી જ વધુ સારું રહેશે.આમ તો તે મંદિર જવાના બે રસ્તા હતા એક તો જે રસ્તે તે જઈ રહ્યા હતા.જાના વોટર ફોલ થઈ ને અને બીજો કુલ્લૂ થી એક કલાક નો ટ્રેક કરીને.સુહાસ અંક્લે બીજો રસ્તો એટલે રહેવા દીધો કારણકે આજે સવારે નીકળવામાં થોડુ મોડું થઈ ગયું હતું ત્યાં ટ્રેક કરીને