ગુજરાતની ગોલ્ડન ગર્લ

  • 2.7k
  • 964

ધનુરધારી અર્જુન પોતાના બાણને ઈચ્છા મુજબ વાળી શકતો હતો. કર્ણ પણ એ જ કામ ભલીભાતી કરવાની કળા ધરાવતો હતો. પણ બંનેના વિચારો, આદર્શો અને હેતુ એક સરખા ન રહી શક્યા. બસ એ જ રીતે શરીરને વાળવું અને વિચારને વાળવા એમાં ઘણો ફરક છે. છતાંય હજુ શોધવા જાવ તો આવા ફરિસ્તા નજરે પડી જાય એમ છે. અહીં ગુજરાતમાં સરદારનું લોખંડત્વ અને ગાંધીનું સત્ય માટી સાથે એકરસ છે. આજે એક એવી શાષ્ખિતની વાત કરવી છે જે ગુજરાતના માટીની મહેક દેશ-વિદેશ સુધી લઈ ગઈ છે. તેમજ જેનું શરીર તો અદભૂત રીતે વળે જ છે પણ સાથે સાથે વિચાર પણ વંદનીય છે.આણંદ જિલ્લાનાં પેટલાદ