માતૃભાષા દિલ ની ભાષા..

  • 2.4k
  • 790

માતૃભાષા એટલે આપણા દિલ ની ભાષા, આપણી લાગણી, આપણો અહેસાસ..   જેવી રીતે લાગણી આપણે માતૃભાષા માં સમજાવી શકીએ તેવી રીતે આપણે અન્ય કોઈ ભાષામાં સમજાવી શકતાં નથી અને જો સમજાવીએ તો પણ કંઈ ખુટતુ હોય તેવું લાગે..   આપણી માતૃભાષા માં એક લહેકો છે એક વળાંક છે જે માનવીના હૃદય માં એક મીઠીમીઠાશ લાવે છે, તેનાં વ્યકિતત્વ માં એક ઉભાર લાવે છે.. જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે આપણે welcome ની બદલે આવો.. આવો.. કહીને બોલાવીએ તો તેમને મન પણ એક સંતોષ થશે અને આપણે મન પણ.. હવે વાત કરીએ આજની પેઢીની ... એટલે કે આજ ના generation