સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-68

(50)
  • 4.4k
  • 3
  • 2.7k

સ્ક્રીટ નં. 69પ્રકરણ-68 પ્રભાકરને જોયો અને સોહમને એને બોલાવ્યો અને પૂછ્યું “જગ્યા મળી ગઇ ?” જવાબમાં પ્રભાકરે કહ્યું “ના ના ભાઉ મહાલક્ષ્મી પછી મળી. પણ હું આજે લીવ પર છું થોડી ખરીદી કરવી છે કાર્ફડ માર્કેટ ત્થા બધી સ્ક્રીટ ફરીશ હોલસેલ ભાવે મળે એ બધુ ખરીદીશ થોડું રખડીશ”. સોહમે કહ્યું “કેમ શેની ખરીદી ?” પ્રભાકરે કહ્યું “ભાઉ બહેનનું વેવીશાળ નક્કી થયું છે હવે લગ્ન લેવાનાં છે તૈયારી તો કરવી પડશેને. થોડું થોડું કરીને બધુ પતાવું છું. માંડ લીવ મળી છે.. પણ તું ઓફીસે ? તને તો....” સોહમે આશ્ચર્ય થી કહ્યું “તને નથી ખબર મને તો જનરલ મેનેજર બનાવી દીધો મારાં