જાનકી - 24

(12)
  • 2.7k
  • 1
  • 1.8k

જાનકી વાત વાત માં બોલી ગઈ કે તેને નિહાન ગમે છે.. તે તેને love કરવા લાગી હતી.. પછી નિહાન તેને કેટલું બધું કહે છે.. આ બધી વાત માં એક વાત સમજાય જાય છે જાનકી ને કે નિહાન ના મન માં પણ તેના માટે પ્રેમ નું કુપણ ફૂટી ગયું હતું, અને એ વાત પણ સમજાય ગઈ કે તે ભલે બોલ્યો હોય કે તેના મન માં કૃપાલી માટે કંઈ નથી, પણ જરાતરા કંઈક મન માં હતું તો ખરા... પણ જ્યારે વાત જાનકી અને કૃપાલી ની વચ્ચે એક ની હતી ત્યારે નિહાન માટે કૃપાલી ના પ્રેમ કરતા જાનકી ની દોસ્તી વધુ મહત્વ ધરાવતી