જાનકી - 23

(13)
  • 3.1k
  • 1
  • 1.9k

નિહાન બોલ્યો કે કૃપાલી એ કહ્યું કે તેને નિહાન ગમવા લાગ્યો છે.. તે સાંભળી ને જાનકી ના પગ નીચે થી જમીન જ નીકળી ગઈ પણ તે કંઈ બોલી શકી નહીં... બસ એટલું જ બોલી કે તું જા તેની પાસે આયા શું કરે છે..!? નિહાન ફરી બોલ્યો જાનકી નો હાથ પકડી ને... " જાનકી, સાંભળીશ કે નહીં મને એમ કહી દે.. જો સાંભળવાની હોય તો જ બોલું હું..." જાનકી એક શ્વાસ લઈ ને બોલી.. " હા બોલ..." નિહાન બોલ્યો... " તેણે મને કહ્યું કે તેને હું ગમું છું અને કદાચ તે મને પ્રેમ પણ કરવા લાગી છે.. તે પેહલા એક વખત