આખરી મંજીલ

  • 1.6k
  • 564

આ વાત એક ગામડાની છે.ગાંમનુ નામ રાણક (છુપાવેલ) બહુ મોટુ ગામ ગામમાં દાખલ થતા મસ્ત મજાનુ શંકર ભગવાનનુ મંદીર તેમજ તેને અડીને બહુ મોટુ તળાવ આવેલ છે.સુદર મજાની દુકાનો અલગ અલગ જ્ઞાતીનો વસવાટ ખાસ કરીને દરબાર સમાજનુ પ્રભુત્વ દરેક સમાજ સંપીને પોત પોતાની જીદગી પસાર કરી રહયા છે રાણક ગામમાં બે પરીવાર રહેતા હતા એક પરીવાર શંકરભાઈ દેસાઈ અને બીજો પરીવાર ભેમજીભાઈ સુથાર આમ તો તેમના ધર થોડેકજ દુર હતાં લગભગ 1998 ની સાલ હશે શંકરભાઈના પુત્રનુ નામ રાજ હતુ અને ભેમજીભાઈની પુત્રીનુ નામ વસંતી (ઓળખ નથી) આ બંને નાનપણથીજ લાગણીના તાતણે બંધાયેલા હતા.તેમના પરીવારમાં પણ પ્રેમ હતો.એકબીજાના ધરે આવવાં